નિર્ગમન 29:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને વસ્ત્ર લઈને તું હારુનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ, ને એફોદના કારીગરીથી વણેલા પટાથી તેની કમર બાંધ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પછી આરોનને યજ્ઞકારનાં વસ્ત્રો, એટલે ડગલો, એફોદ નીચે પહેરવાનો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને નિપુણ કારીગીરીથી ગૂંથેલો કમરપટ્ટો પહેરાવવાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરાવરણ અને કમરબંધ પહેરાવજે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ. Faic an caibideil |