નિર્ગમન 28:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય. Faic an caibideil |