નિર્ગમન 28:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 આરોન યજ્ઞકાર તરીકે સેવા કરે ત્યારે તે આ ઝભ્ભો પહેરે. જ્યારે તે પવિત્રસ્થાનમાં મારી સન્મુખ આવે અથવા બહાર જાય ત્યારે ધૂઘરીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો જશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ. Faic an caibideil |