નિર્ગમન 28:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઉરપત્રના છેડાઓ પરની કડીઓમાં તું તે બે ગૂંથેલી સોનાની સાંકળીઓ નાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 અને સોનાની બે સાંકળીઓ આ બે કડીઓમાં જોડવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી. Faic an caibideilપવિત્ર બાઈબલ24 અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી. Faic an caibideil |