નિર્ગમન 28:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. Faic an caibideil |