નિર્ગમન 27:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેમ જ ઉત્તર બાજુને માટે સો હાથ લાંબો પડદો, ને વીસ થાંભલા તથા તેમની વીસ કૂંભીઓ પિત્તળનાં હોય; થાંભલાના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 આંગણાની ઉત્તર બાજુ માટે પણ એ જ પ્રમાણે કરવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાણે કરવાનું છે. પિત્તળની કૂંભીઓમાં બેસાડેલા વીસ સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે સો હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. Faic an caibideil |