નિર્ગમન 26:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને છ પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 આમાંથી પાંચ પડદા એક સાથે સીવીને એક સમૂહ બનાવવો અને બાકીના છ પડદામાંથી બીજો સમૂહ બનાવવો. છઠ્ઠો પડદો મંડપના આગલા ભાગમાં બેવડો વાળી દેવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો. Faic an caibideil |