નિર્ગમન 26:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને પહેલા સમૂહનો જે છેલ્લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તું એમ જ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું. Faic an caibideil |