Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 આ પડદા માટે સોનાથી મઢેલ બાવળના લાકડાના પાંચ થાંભલા બનાવવા. તેની કડીઓ સોનાની હોવી જોઈએ. વળી, આ થાંભલા માટે તાંબાની પાંચ કૂંભીઓ બનાવવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:37
4 Iomraidhean Croise  

અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, અંદરથી તથા બહારથી તું તેને મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.


અને ઘેટાંનાં લાલ રંગેલાં ચામડાં તથા સીલ [માછલી] નાં ચામડાં ને બાવળનું લાકડું;


તથા તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સહિત, અને તેણે તેઓનાં મથાળાં તથા ચીપો સોનાથી મઢયાં; અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.


અને તે વડે તેણે મુલાકાતમંડપના દરવાજાની કૂંભીઓ તથા પિત્તળની વેદી, તથા તેને માટે પિત્તળની જાળી, તથા વેદીનાં સર્વ પાત્રો,


Lean sinn:

Sanasan


Sanasan