Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્‍નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ખૂણાનાં પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. બન્‍ને ખૂણા માટે એ રીતે પાટિયાં બનાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:24
7 Iomraidhean Croise  

અને મંડપના પાછલા ભાગના બે ખૂણા માટે તું બે પાટિયાં બનાવ.


અને આઠ પાટિયા ને તેમની રૂપાની સોળ કૂંભીઓ બનાવવી. એક પાટિયાં નીચે બે કૂંભીઓ એ પ્રમાણે.


હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.


તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan