Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી મંડપની બીજી બાજુને માટે, એટલે ઉત્તર તરફ, વીસ પાટિયાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 મંડપની ઉત્તર બાજુ માટે પણ વીસ પાટિયાં રાખવાં

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:20
2 Iomraidhean Croise  

અને તે વીસ પાટિયા નીચે તું રૂપાની ચાળીસ કૂંભી બનાવ; એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, અને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, એ પ્રમાણે.


અને તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ; એક પાટિયા નીચે બે કૂંભીઓ, એ પ્રમાણે.


Lean sinn:

Sanasan


Sanasan