નિર્ગમન 26:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દરેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 દરેક પડદો એક જ માપનો એટલે, બાર મીટર લાંબો, અને બે મીટર પહોળો બનાવવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય. Faic an caibideil |