નિર્ગમન 25:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેને માટે તું સોનાનાં ચાર કડાં ઢાળ, ને તેમને તેના ચાર પાયામાં જડલ અને એક બાજુએ બે કડાં ને બીજી બાજુએ બે કડાં, એ પ્રમાણે રાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં ઢાળીને બનાવવાં. તે કડાંને કરારપેટીના ચાર પાયા સાથે જોડવાં; જેથી દરેક બાજુએ બે કડાં રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. Faic an caibideil |