નિર્ગમન 23:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈને પડી રહેલું જુએ, ને જો તેની ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય, તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 જો તેનું ગધેડું ભારથી નીચે પડી ગયું હોય તો તેને ઊભું કરવામાં સહાય કરો; ત્યાંથી તેની અવગણના કરીને ચાલ્યા જશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તમે તમારા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એ જ હાલતમાં છોડીને ચાલ્યા જશો નહિ, તમારે સહાય આપીને તેને બેઠો કરવો પછી જ તેને છૂટો કરવો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 “જો તમે તમાંરા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એમને એમ છોડીને ચાલ્યા ન જતાં, તમાંરે તેને સહાય આપીને બેઠો કરવો પછી જ તેને છૂટું કરવું. Faic an caibideil |