નિર્ગમન 23:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 અદાલતમાં ગરીબ માણસના કેસમાં તમારે પક્ષપાત કરવો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 “માંણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન કરવો. જો તે સાચો હોય તો જ એનો પક્ષ લેવો. Faic an caibideil |