નિર્ગમન 21:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અથવા પોતાના બળદને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં, જો તેણે તેને કબજે રાખ્યો ન હોય; તો તે બળદને બદલે બળદ નક્કી આપે, ને મરેલું [જાનવર] તેનું થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 પરંતુ બળદને હુમલો કરવાની આદત હતી તેવું જાણમાં હોય અને તેનો માલિક તેને બાંધી રાખતો ન હોય તો તે બીજા માણસને જીવતો બળદ આપીને તેની નુક્સાની ભરી આપે, પણ મરી ગયેલું પ્રાણી તેનું થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ36 અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય. Faic an caibideil |