નિર્ગમન 21:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તો ખાડાનો માલિક તે [નું મૂલ્ય] ભરી આપે; તે તેમના માલિકને પૈસા આપે, ને મૂએલું [જાનવર] તેનું થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 તો માણસે તે પ્રાણીની કિંમત ચૂકવવી. તેણે તે રકમ પ્રાણીના માલિકને ચૂકવવી અને મરેલું પ્રાણી તેનું થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું. Faic an caibideilપવિત્ર બાઈબલ34 તો ખાડાના ધણીએ નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના ધણીને નાણામાં બદલો આપવો. અને મરેલું પશુ પોતે લઈ જવું. Faic an caibideil |