નિર્ગમન 19:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે કોઇ તેને હાથ અડકાડશે તે પથ્થરે મરાયા વગર કે [તીરથી] વીંધાયા વગર રહેશે જ નહિ; પછી ગમે તેઓ તે પશુ હોય કે માણસ હોય પણ તે નહિ બચે. જ્યારે રણશિંગડું લઅભે સૂરે વાગે, ત્યારે તેઓ ઢોળાવ ચઢીને પર્વત પાસે આવે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પણ તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. માણસો અને પશુઓ સૌને આ લાગુ પડશે. એવાંને તમારે મારી નાખવાં. છતાં લોકો જ્યારે રણશિંગડું વાગે ત્યારે પર્વત પાસે આવે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. તે પશુ હોય કે માણસ હોય પણ તે બચશે નહિ, જયારે રણશિંગડું લાંબા અવાજે વાગે ત્યારે જ લોકો ઢોળાવ ચઢીને પર્વત પાસે આવે.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.” Faic an caibideil |