નિર્ગમન 17:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજ્ય કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 યહોશુઆ અને તેના લોકોએ અમાંલેક લોકોને યુધ્ધમાં હરાવી નાખ્યા. Faic an caibideil |