નિર્ગમન 14:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.” Faic an caibideil |