નિર્ગમન 12:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને રાત્રે ફારુન તથા તેના સર્વ સેવકો તથા સર્વ મિસરીઓ ઊઠયા; અને મિસરમાં ભારે વિલાપ થયો; કેમ કે એવું એક પણ ઘર નહોતું કે જ્યાં એક માર્યો ગયો ન હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 તે રાત્રે ફેરો, તેના અમલદારો અને સર્વ ઇજિપ્તીઓ જાગી ઊઠયા, અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો. કારણ, એવું એકપણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ30 ફારુન અને તેના બધાં જ અમલદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠયા. સમગ્ર મિસરમાં ભયંકર આકંદ હતો. કારણ કે જેના ઘરમાં કોઈ પ્રથમજનિત પુત્રનું મરણ ન થયું હોય, એવું કોઈ ઘર મિસરમાં નહોતું. Faic an caibideil |