નિર્ગમન 12:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે, તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 5ોતાના વચન પ્રમાણે પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે જાઓ, ત્યારે તમારે આ વિધિ પાળવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું. Faic an caibideil |