નિર્ગમન 1:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20-21 તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું. Faic an caibideil |