Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રૂબેન, શિમયોન, લેવી તથા યહૂદા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:2
5 Iomraidhean Croise  

અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હા આપી હતી તેના દિકરા એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા.


હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ આ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો.


ઇસ્સાખાર, ઝબુલોન તથા બિન્યામીન;


અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ આ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર


Lean sinn:

Sanasan


Sanasan