નિર્ગમન 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ આ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 યાકોબ એટલે ઇઝરાયલ સાથે તેના જે પુત્રો પોતપોતાના પરિવાર સહિત ઇજિપ્તમાં આવ્યા તેમનાં નામ આ છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે: Faic an caibideilપવિત્ર બાઈબલ1 યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે: Faic an caibideil |