એસ્તેર 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાશ્તીને બદલે રાણી થાય.” એ વાત રાજાને ગમી; અને તેણે એ પ્રમાણે કર્યું Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ત્યારબાદ રાજાને જે કુમારિકા પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણીપદ આપવું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાશ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે.” આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પછી જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકા વાશ્તીને બદલે રાણી થાય. આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો. Faic an caibideil |