Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. તે મારફતે તમે દુષ્ટે મારેલાં સળગતાં તીર હોલવી નાખવાને શક્તિમાન બનશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:16
16 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; અને તમારી કૃપાદષ્ટિએ મને મોટો કર્યો છે.


પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].


વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


આત્માને ન હોલવો;


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


Lean sinn:

Sanasan


Sanasan