Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 એ માટે પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 શાસ્ત્રમાં લખેલું છે: “આ કારણથી, પુરુષ પોતાના માતાપિતાને ત્યજી દેશે અને તેની પત્નીની સાથે જોડાશે અને તેઓ બંને એક થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:31
5 Iomraidhean Croise  

એ માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.


ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે.’


શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે [તેની સાથે] એક શરીર થાય છે? કેમ કે [ઈશ્વર] કહે છે, “એ બન્‍ને એક દેહ થશે.”


આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું.


Lean sinn:

Sanasan


Sanasan