એફેસીઓ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ; Faic an caibideilપવિત્ર બાઈબલ1 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. Faic an caibideil |