એફેસીઓ 3:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ કારણથી પિતા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14-15 આ કારણને લીધે, જેમના પરથી સ્વર્ગ અને પૃથ્વીના દરેક કુટુંબને નામ મળે છે તે ઈશ્વરપિતા સમક્ષ હું ધૂંટણે પડીને પ્રાર્થના કરું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એ કારણથી પિતા, Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેથી પ્રાર્થનામાં હું બાપની આગળ ઘુંટણે પડું છું. Faic an caibideil |