Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 4:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 આ પૃથ્વી પર વસનારાઓનો વિચાર કરતાં મેં જોયું કે પેલો યુવાન વૃદ્ધ રાજાનું સ્થાન લેશે અને લોકો તેના પક્ષમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 4:15
3 Iomraidhean Croise  

ઇઝરાયલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો; એ પ્રમાણે આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં હ્રદય હરી લીધાં.


કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો, તોપણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો.


જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


Lean sinn:

Sanasan


Sanasan