સભાશિક્ષક 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 જો એક પડી જાય તો બીજો પોતાના સાથીને ઊભો કરે છે; પણ પડતી વેળાએ તે એકલો હોય તો તેને કોણ ઊભો કરે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે. Faic an caibideil |