સભાશિક્ષક 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મેં પોતાને માટે બગીચા તથા ચમનબાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ5 મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. Faic an caibideil |