સભાશિક્ષક 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ખરેખર અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 સૂર્યપ્રકાશ પ્રિય લાગે છે અને સૂર્યનાં દર્શન આંખને આનંદદાયક લાગે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સાચે જ અજવાળું રમણીય છે, અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 સાચે જ અજવાળું રમણીય છે, ને સૂર્યને જોવો એ આંખને રુચિકર છે. Faic an caibideil |