પુનર્નિયમ 9:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તાબેરા તથા માસ્સા તથા કિબ્રોથ હાત્તાવા આગળ પણ તમે યહોવાને કોપાયમાન કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 “તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “ફરીથી તમે તાબએરાહમાં, માંસ્સાહમાં અને કિબ્રોથ-હાત્તાવાહમાં પણ યહોવાનો કોપ વ્હોરી લીધો હતો. Faic an caibideil |