પુનર્નિયમ 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને પર્વતમાંથી ભડકા નીકળતા હતા; અને કરારની બે પાટીઓ મારા બે હાથમાં હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 “તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “તેથી હું તરત પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો. ત્યારે પર્વત અગ્નિથી ભડભડ સળગતો હતો અને માંરા બે હાથમાં કરારની બે તકતીઓ હતી. Faic an caibideil |