Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 અને મૂસા સર્વ ઇઝરાયલને આ સર્વ વચનો કહી રહ્યો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 જ્યારે મોશેએ લોકોને ઈશ્વરનું શિક્ષણ આપવાનું પૂરું કર્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 મૂસાએ તમાંમ ઇસ્રાએલીઓને આ વચનો આપવાનું પૂરૂં કર્યા પછી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:45
2 Iomraidhean Croise  

અને મૂસા આવ્યો, અને તે તથા નૂનનો દીકરો યહોશુઆ લોકોના સાંભળતાં આ ગીતનાં સર્વ વચનો બોલ્યા.


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો. અને એ વિષે તમારાં છોકરાંને આ કરો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.


Lean sinn:

Sanasan


Sanasan