પુનર્નિયમ 30:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે આ જે આ હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ બહારની નથી, ને તારાથી છેક દૂરની પણ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 “વળી, આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “હું આજે તમને જે આજ્ઞાઓ જણાવું છું તે તમાંરી શકિત બહારની નથી, તેમ તમાંરાથી છેક દૂરની પણ નથી. Faic an caibideil |