Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 [સિદોનીઓ હેર્મોનને સીર્યોન નામ આપે છે, ને અમોરીઓ તેને સનીર કહે છે.]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 (સિદોનીઓ હેર્મોન પર્વતને સિર્યોન તરીકે ઓળખે છે, જ્યારે અમોરી લોકો તેને સેનીર કહે છે).

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 સિદોનીઓ હેમોર્ન પર્વતને સીર્યોનન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:9
9 Iomraidhean Croise  

મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા.


વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે; કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું છે.


વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે].


હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે; માટે હું યર્દનના દેશથી, તથા હેર્મોન [પર્વતો] પરથી [તથા] મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.


હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો.


તેઓએ તારાં સર્વ પાટિયાં સનીરથી [લાવવામાં આવેલા] દેવદારનાં બનાવ્યાં છે. તારે માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનથી એરેજવૃક્ષો લીધાં છે.


એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બાલ-ગાદ સુધીનો [દેશ કબજે કર્યો] ; અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan