પુનર્નિયમ 3:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી, કે ‘જે બધું યહોવા તમારા ઈશ્વરે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે તેં જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું [યર્દન] ઊતરીને જાય છે તેઓને યહોવા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 “તે સમયે મેં યહોશુઆને પણ આજ્ઞા આપી હતી કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ આ બે રાજાઓની કેવી દુર્દશા કરી તે તેં તારી નજરે જોયું છે. તું યર્દન નદી ઊતરીને જે જે રાજ્યોમાં જાય છે ત્યાં પ્રભુ તેમને પણ તે જ પ્રમાણે કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, “યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “ત્યારબાદ મેં યહોશુઆને એવો આદેશ આપ્યો કે, ‘યહોવાએ આ બે રાજાઓના જે હાલ કર્યા તે, તેં તારી સગી આંખે જોયા છે, અને તું જે પ્રદેશમાં જાય છે ત્યાંના રાજાઓના પણ એવા જ હાલ કરશે. Faic an caibideil |