પુનર્નિયમ 28:59 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ, એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ, તથા ભારે અને હમેશના રોગ લાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59 તો પ્રભુ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, ભયંકર રોગચાળા અને અસાય રોગો મોકલશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ59 તો યહોવા તમને અને તમાંરા વંશજોને ભયંકર આફતો અને ખતરનાક અને અસાધ્ય રોગો આપશે. Faic an caibideil |