પુનર્નિયમ 28:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 તારાં સર્વ ઝાડ ને તારી જમીનનું ફળ તીડોનો [ભક્ષ] થઈ પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 તમારાં સર્વ વૃક્ષ અને તમારો પાક તીડોનો ભક્ષ થઈ પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ42 તમાંરા દ્રાક્ષાવેલાઓનો, વૃક્ષોનો તથા ખેતીની બધી પેદાશનો તીડો નાશ કરશે. Faic an caibideil |