પુનર્નિયમ 25:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તો તું તેનો હથ કાપી નાખ, તારી આંખ તેના પર દયા ન લાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તો તમારે તે સ્ત્રીની હથેલી કાપી નાખવી અને તેના પ્રત્યે લેશમાત્ર દયા દાખવવી નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તો દયા બતાવ્યા વિના તમાંરે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો. Faic an caibideil |