પુનર્નિયમ 24:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જ્યારે તું તારા પડોશીને કંઈ પણ ધીરે, ત્યારે તું તેની ગીરે મૂકેલી વસ્તુ લેવાને તેના ઘરમાં ન પેસ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “જ્યારે તમે કોઈ માણસને નાણાં ધીરો ત્યારે કોઈ વસ્તુ ગીરે લેવા માટે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. Faic an caibideil |