પુનર્નિયમ 23:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે દાસ તેના માલિક પાસેથી તારી પાસે નાસી આવ્યો હોય તેને તું પાછો તેના માલિકને ન સોંપ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 “જો કોઈ ગુલામ તેના માલિક પાસેથી નાસી છૂટીને તમારે શરણે આવે તો તમારે તેને તેના માલિકને પાછો સોંપવો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “કોઈ ગુલામ તેના માંલિકને છોડીને રક્ષણ માંટે તમાંરી પાસે ભાગીને આવે તો તેને પાછો ન મોકલો. Faic an caibideil |