પુનર્નિયમ 22:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જુઓ, તે તેના પર તહોમત મૂકીને કહે છે કે, તારી દીકરીમઆં મને કુંવારાપણાનાં ચિહ્ન માલૂમ પડ્યાં નહિ. પણ મારી દીકરીનાં કુંવારાપણાનાં ચિહ્ન તો આ રહ્યાં, ’ અને તેઓ નગરના વડીલોની આગળ તે લૂંગડું પાથરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પણ આ રહ્યો મારી પુત્રીના કુંવારાપણાનો પુરાવો!’ પછી તે નગરના વડીલો સામે તે ચાદર પાથરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને તે એના પર ખોટું આળ મૂકયું એમ કહીને કે, “મને તમાંરી પુત્રી અક્ષત માંલૂમ પડી નથી.” પરંતુ આ રહ્યો અમાંરી પુત્રીના અક્ષતપણાનો પુરાવો.’ પછી તેમણે ગામના વડિલો સમક્ષ લોહીથી ખરડાયેલી ચાદર પાથરવી. Faic an caibideil |