પુનર્નિયમ 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને કન્યાનો પિતા વડીલોને કહે કે, ‘મેં મારી દીકરી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 અને કન્યાનો પિતા વડીલોને કહે, ‘મેં મારી પુત્રી આ પુરુષ સાથે પરણાવી પણ તે હવે તેનો તિરસ્કાર કરે છે. તે તેને પરણ્યો ત્યારે તે કુંવારી નહોતી એવો જૂઠો આક્ષેપ તેના પર મૂકે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 ત્યાર બાદ પુત્રીના માંબાપે ગામના વડીલોને કહેવું; ‘મે માંરી પુત્રી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે; Faic an caibideil |