Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 “ખેતરને ખેડવા માટે તમારે બળદ સાથે ગધેડાને જોતરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “બળદ તથા ગધેડાને એક સાથે જોતરીને તમાંરે હળ વડે ખેડવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:10
3 Iomraidhean Croise  

તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં [જાનવર] સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્‍તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.


ઊન તથા શણમિશ્રિત લૂંગડાં તારે પહેરવાં નહિ.


Lean sinn:

Sanasan


Sanasan