પુનર્નિયમ 21:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બંદીવાનોમઆં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય ને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 અને એ કેદીઓમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તમારામાંનો કોઈ તેના પર મોહિત થાય અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે તો તેણે તેને પોતાને ઘેર લાવવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે, Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેઓમાંના કેટલાકને તમે કેદ કરી અને એ કેદીઓની કોઈ રૂપાળી સ્ત્રી તમાંરી નજરે પડે અને તમને ગમી જાય અને તમાંરે તેની સાથે પરણવું હોય તો, Faic an caibideil |