પુનર્નિયમ 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને જો તે [નગર] તારી સાથે સલાહ ન કરે, પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ઘાલ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પણ જો તે નગરના લોકો તમારી સાથે સુલેહ ન કરે અને તમારી સામે યુધે ચડે તો તમારે તેને ઘેરો ઘાલવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો; Faic an caibideilપવિત્ર બાઈબલ12 પરંતુ જો તેઓ સંધિનો અસ્વીકાર કરે અને યુદ્ધે ચઢાવા માંગે તો તમાંરે તે નગરને ઘેરો ઘાલવો. Faic an caibideil |